Monday, August 11, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ખનીજ ચોરી ઝડપાઇ, 6 વાહનો કબ્જે લેવાયા

મોરબીમાં ખનીજ ચોરી ઝડપાઇ, 6 વાહનો કબ્જે લેવાયા

મોરબીમાં મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઇ છે અને 6 વાહનો કબ્જે લેવાયા છે. મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અલગ અલગ ટીમો ગતરાત્રી દરમિયાન મોરબી જીલ્લામાં આકસ્મીક રોડ ચેકિંગ કરવામાં આવતા ડમ્પર નંબર GJ-36-V-4872ના માલિક કિશનભાઈ પટેલ વિરુદ્ધ સાદીરેતીની ખનીજ ચોરી, ડમ્પર નંબર GJ-10-TY-9720 જયેન્દ્રસિંહ ઝાલાના વાહનને ચાઇનાકલેની ખનીજ ચોરી, GJ-36-V-8317 ગોપાલભાઈ આલના વાહનને લાલમાટી, GJ-10-TY-3912 વિરભદ્રસિંહ જાડેજાના વાહનને સાદીરેતી, GJ-10-TY-8622 પીન્ટુભાઈના વાહનને સાદી રેતી, ડમ્પર નંબર GJ-10-TY-9850 રેવતુભાઈ જાડેજાના વાહનને સાદીરેતીની ખનીજ ચોરી મામલે પકડી પાડી પોલીસ હવાલે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments