મોરબી જિલ્લાના ટંકારા મુકામે તાજેતર માં સેવા ભારતી સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા દયાનંદ સરસ્વતી મેડિકલ સાધન સહાય કેન્દ્ર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકા ના જરૂરિયાત મંદ લોકો ને આ નિ:શુલ્ક મેડિકલ સહાય કેન્દ્ર નો બહોળા પ્રમાણ માં લાભ મળશે જરૂરિયાત મંદ લોકો એ ભુપતભાઈ કુકડિયા મો.9979000334 તથા દીપકભાઈ વાઢેર મો.9979074473 પર સંપર્ક કરવો