Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiકચ્છના દર્દીની જટીલ સર્જરી કરી ને જીવ બચાવતી મોરબી ની આયુષ હોસ્પીટલ

કચ્છના દર્દીની જટીલ સર્જરી કરી ને જીવ બચાવતી મોરબી ની આયુષ હોસ્પીટલ

આયુષ હોસ્પિટલ મોરબીના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

મોરબી :મોરબીની આયુષ હોસ્પીટલમાં હવે જટિલ સર્જરીની સુવિધા ઉપલબ્ધ છે તાજેતરમાં હોસ્પીટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી જેથી હવે મોરબી અને આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોએ આરોગ્યની સુવિધાઓ માટે રાજકોટ કે અમદાવાદ ધક્કા ખાવા નહિ પડે

દ્વારકા જિલ્લાના 28 વષૅના મોહમદ હુસૈનભાઈને ઘણા સમયથી ડાબી બાજુના પગમા કમરથી શરૂ થતો દુખાવો, નસમા કરંટ જેવી જણજણાટી તેમ જ પગ મા ખાલી ચડતી હતી, અને ચાલવા માં અને બેસવા મા પણ ખૂબજ તકલીફ થતી. તેઓ દુખાવા થી ઘણા સમયથી પીડાતા હતાં માટે તેઓએ આયુષ હોસ્પિટલ ખાતે ડો. પ્રતીક પટેલ ને બતાવવા આવેલ જેમણે MRI જોઈ કમર ના મણકા પાછળ આવેલ ચેતા તંતુ ની ગાંઠ (spinal cord tumor) હોવાનુ નિદાન જણાવ્યુ તેમજ ઓપરેશન ની સલાહ આપી. આ જટિલ ઑપરેશન સફળતા પૂવર્ક કરતા ગાંઠને સમપૂણ પણે કાઢી મોહમદ ભાઈની તમામ તકલીફ તેમ જ ચિંતા દૂર થઇ.

બધી જ સારવાર અને ઓપરેશન દર્દીને આયુષ્યમાન યોજના અંતર્ગત તદન મફતમા કરી આપવામાં આવેલ છે.

આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી મો.નં.9228108108

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments