મોરબી: રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહીર દ્વારા સૌરાષ્ટ્ર કોંગ્રેસ સેવાદળ સંગઠન વધુ મજબૂત કરવા અને આવનારી જિલ્લા પંચાયતો ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ ચૂંટણીઓમાં વધુ સંગઠન મજબૂત થાય એ માટે તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ પ્રદેશ (સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન)ના ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ જારીયાની નિમણૂંક કરવામાં આવી છે.
