Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiશનાળામાં શક્તિ માતાના જન્મોત્સવ પ્રસંગે 949 દીવડાની મહાઆરતી કરાશે

શનાળામાં શક્તિ માતાના જન્મોત્સવ પ્રસંગે 949 દીવડાની મહાઆરતી કરાશે

મોરબી : શક્ત શનાળામાં બિરાજમાન શક્તિ માતાજીના 949માં જન્મોત્સવ નિમિત્તે તલવારબાજી ટીમ દ્વારા શનાળા ખાતે 949 દીવડાની મહાઆરતી કરવામાં આવશે. આગામી તારીખ 12 નવેમ્બરે કારતક સુદ-11ના દિવસે શક્તિ માતાજીનો 949મો જન્મોત્સવ હોય આ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ તલવારબાજી ટીમ શક્ત શનાળા દ્વારા શક્તિધામ ખાતે સાંજે 7 કલાકે 949 દીવડાની મહાઆરતી કરવામાં આવશે. આ મહાઆરતીનો લાભ લેવા ભક્તજનોને તલવારબાજી ટીમ શક્ત શનાળા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments