મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત દિવાળીના પાવન પર્વ નિમિત્તે આવનારી તારીખ 28/10/2024 ના રોજ સેવા વસ્તીના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. જેમાં સેવા વસ્તીના બાળકોને મીઠાઈ, કપડાં અને ફટાકડાંનું વિતરણ કરવામાં આવશે. જેમાં જે કોઈને કોઇ પણ પ્રકારની સેવાનો લાભ લેવો હોઈ તો આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી:-7862842028, 9371320002, 9265664167
9510761400
