મોરબી : મોરબી-માળીયા વિધાનસભાના ભાજપના પ્રમુખ અલ્પેશ ઓડિયાનો આજે જન્મદિવસ છે. તેઓ નાનપણથી પોતાના મિલનસાર સ્વભાવથી બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે અને છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાયને મોરબી માળીયાના લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. આવા મિતભાષી સ્વભાવના અલ્પેશ ઓડિયાના આજે જન્મદિવસે તેમના સગા સ્નેહીજનો અને રાજકીય ક્ષેત્રેના મહાનુભવો શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.
