મોરબી : દિવાળીના પાવન તહેવાર નિમિતે બધા પ્રકારની ઇમરજન્સી માટે નક્ષત્ર હોસ્પિટલ કાર્યરત રહેશે. ઇમરજન્સી સંપર્ક – 75020 62222દરેક ઇમરજન્સીની ક્ષણોમાં હંમેશા સાથ આપતી નક્ષત્ર હોસ્પિટલ આ વર્ષે પણ દિવાળી ના પાવન તહેવાર નિમિતે ઇમરજન્સી સેવાઓ માટે કાર્યરત રહેશે. જેમાં ઇમરજન્સી વિભાગ, હાડકાનો વિભાગ, મેડિસિન અને ક્રિટીકલ કેર વિભાગ, જનરલ સર્જરી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, બાળ રોગ વિભાગ ની ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ રહેશે.ઇમરજન્સી નંબર – 75020 62222,0282-222222
