Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ABVP દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ

મોરબીમાં ABVP દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ

મોરબી : ABVP દ્વારા ઝુલતાં પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ દિવંગત આત્માને દ્વિતીય વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. આ વેળાએ ABVPના કાર્યકર્તાઓએ દિવંગતોને યાદ કરી મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments