Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી : જશવંતીબેન શાંતિલાલ ભારદીયા નું અવસાન

મોરબી : જશવંતીબેન શાંતિલાલ ભારદીયા નું અવસાન

મોરબી:મૂળ નાનભેલા અને હાલ મોરબી નિવાસી જશવંતીબેન શાંતિલાલ ભારદીયા નું તા.1-11-2024 ના રોજ અવસાન થયું છે.તેઓ શાંતીલાલ લવજીભાઇ ભારદીયા ના ધમઁપત્ની, તેમજ મુકેશ (લાલો) ના માતૃશ્રી તથા સ્વ.નરેન્દ્રભાઇ તેમજ નીતિનભાઈ ખીમજીભાઈ દુદકિયા ( GEB વારા ) ના બહેન નુ દુઃખદ અવશાન થયેલ છે.

તેમનું બેસણું તારીખ ૦૪/૧૧/૨૦૨૪ ને સોમવાર બપોરે :- ૪ થી ૫ કલાકે ,શ્રી ગુર્જર સુથાર વાડી, યુનિટ ૨, ભવાની ચોક, મોરબી રાખેલ છે.પિયર પક્ષ નું બેસણું સાથે રાખેલ છે.શાંતિભાઈ ભારદીયા – ૯૭૨૬૮ ૦૬૪૮૫,નીતિનભાઈ દુદકિયા – ૯૪૨૬૨ ૨૪૭૬૦

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments