મોરબી : આજરોજ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી પુષ્પરાજસિંહ જાડેજા કે જેઓ મોરબી શહેર નાં પ્રાણ પ્રશ્નો ને લઈ લોકો માટે હંમેશા લડત ચલાવતા રહ્યા છે ત્યારે આજરોજ તેમનો જન્મદિવસ હોય તેમને તેમનાં જન્મદિવસ નિમિતે તેમને મોરબી ડેઈલી ટીમ દ્વારા તેમજ તેમનાં મિત્રો અને સ્નેહીઓ દ્વારા ૯૬૦૧૩૧૧૧૧૧ પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
