Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈ બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરતુ ABVP

મોરબીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈ બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરતુ ABVP

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને બિરસા મુંડાજી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે એબીવીપીના કાર્યકરોએ બિરસા મુંડાજીના ચિત્રની રંગોળી દોરી બિરસા મુંડાજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments