Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી : વિકાસ (વીકી) નરેશભાઈ ચંદવાણીનું દુખદ અવસાન, સાંજે સ્મશાનયાત્રા

મોરબી : વિકાસ (વીકી) નરેશભાઈ ચંદવાણીનું દુખદ અવસાન, સાંજે સ્મશાનયાત્રા

મોરબી : વિકાસ(વીકી) નરેશભાઈ ચંદવાણી(ઉ.વ.૩૩) કે જેઓ નરેશભાઈ મોહનલાલ ચંદવાણી (કેળાં વાળા) ના સુપુત્ર, રાજુભાઈ ચંદવાણી અને દીપકભાઈ ચંદવાણીના ભત્રીજા આજ રોજ પ્રભુ ચરણ પામ્યા છે.

તેમની સ્મશાનયાત્રા તા:૧૮/૧૧/૨૦૨૪ ને સોમવારના રોજ સાંજે ૬ કલાકે નિવાસસ્થાને શુભ હોટલની પાછળ, G. I. D. C ની સામે, શનાળા મેઈન રોડ, મોરબીથી નીકળશે.

🙏🏻 પરમ કૃપાળુ પરમેશ્વર તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એ જ પ્રાર્થના 🙏🏻 ઓમ શાંતિ 🙏🏻

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments