Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી શહેરમાં શનિવારે મેન્ટેનન્સ કામગીરીને પગલે અનેક વિસ્તારમાં વીજકાપ રહેશે

મોરબી શહેરમાં શનિવારે મેન્ટેનન્સ કામગીરીને પગલે અનેક વિસ્તારમાં વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૨૩/૧૧/૨૦૨૪ શનિવારના રોજ મેન્ટેનન્સ કામગીરીને પગલે નીચે મુજબના વિસ્તારમાં સવારે ૭ થી બપોરે ૨ સુધી વીજ કાપ રહેશે

(૧)ભાડિયાદ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.

જેમાં સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસા, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર વિગેરે તથા આસપાસ ના વિસ્તારો માં પુરવઠો બંધ રહેશે.

(2) સીટી ફીડર: મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટ થી ગ્રીન ચોક, સુધી નો વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો,

(૩)દરબારગઢ ફીડર : મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસ ના વિસ્તારો,

(૪)વેજીટેબલ ફીડર : ભિમસર, ઉમાં ટાઉન શિપ, આદર્શ સોસા, શિવપાર્ક, લાભ નગર૧-૨ વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો

(૫) ગોપાલ ફીડર : રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસા, શિવમ પાર્ક સોસા, ભારત નગર, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો,

(૬) એમ હોસ્પિટલ ફીડર : લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસા, મહારાણા સોસા, લક્ષ્મી નારાયણન સોસા,

(૭) વિષાલદીપ ફીડર : જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પલેક્ષ૧-૫, શક્તિ ચેમ્બર, સિરામિક સીટી, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો

(૮) ત્રાજપર ફીડર : – તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસા, અંબિકા સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો

(૯) પરશુરામ ફીડર:- શ્રીમદ્ સોસા, રાજસોસા, અનુપમ સોસા, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો

(૧૦) રેલવે ફીડર : શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો

નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments