વાંકાનેર: માટેલ રોડ પર મહિલાની તબિયત લથડતા 108 મકનસરને ફોન કરી જાણ કરવામાં આવી હતી. જેથી 108 ટીમ તાત્કાલિક દોડી જઇ મહિલાને સારવાર આપી જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી મુજબ ગઇકાલે તારીખ 25 નવેમ્બરના રોજ
સમય સાંજનાં 22:55 મિનિટે 108 મકનસર લોકેશને મળેલ માટેલ રોડ પર ચનકી દેવી નામની 30 વર્ષના મહિલાની તબિયત લથડી હતી. તબિયત વધુ ખરાબ હતી જેમને કોઈ દવા લઈ લેતા vagainal bleeding ચાલુ થઈ ગયું હતું. તેમની તબિયત બગડતા 108માં કોલ કરેલ હતો. ડો. રુદ્રેશના માર્ગદર્શનથી EMT MER PRAVIN અને પાઇલોટ રણજીતભાઈ વાઘેલએ બેનને સારવારમાં bleeding કન્ટ્રોલ માટે મેન્ટન કરી બેનનો જીવ બચાવ્યો હતો. તેમજ વધુ સારવાર માટે સિવિલ વાંકાનેર શિફ્ટ કરેલ હતા.
