Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના ધારાસભ્ય અમૃતિયાએ ત્રિપુરાના પ્રભારી રાજીવ રોયની મુલાકાત લીધી

મોરબીના ધારાસભ્ય અમૃતિયાએ ત્રિપુરાના પ્રભારી રાજીવ રોયની મુલાકાત લીધી

મોરબીઃ પ્રદેશ કાર્યાલય-કમલમ, ગાંધીનગર ખાતે “સંગઠન પર્વ પ્રદેશ કાર્યશાળા” સદસ્યતા અભિયાનની રાષ્ટ્રીય ટીમના સદસ્ય અને ત્રિપુરાના પ્રભારી રાજીવ રોય અને ઉદયભાઈ કાનગડ સાથે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments