મોરબીના યુવા ઉદ્યોગપતિ અને મોરબી પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશના પૂર્વ પ્રમુખ જગદીશ પનારાનો આજે જન્મદિવસ છે. પોલીપેક ઉદ્યોગના વિકાસ માટે હર હંમેશ સક્રિય રહેતા જગદીશભાઈ પનારા મિલનસાર સ્વભાવના હોવાથી બહોળું મિત્ર સર્કલ ધરાવે છે. તેમજ તેઓ સાંળગપુર કષ્ટભંજનના પરમ ભક્ત છે. આવા નિસ્વાર્થ ભાવે યથા શક્તિ મુજબ સેવા આપતા જગદીશભાઈ પનારાના આજે જન્મદિવસ નિમિતે સામાજીક-રાજકીય આગેવાનો તથા બહોળા મિત્ર વતુર્ળ તથા સગા-સ્નેહીઓ જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.


