Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી હોમગાર્ડઝ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરાઈ

મોરબી હોમગાર્ડઝ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરાઈ

મોરબી: 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિતે મોરબી શહેર હોમગાર્ડ યુનિટ તરફથી સ્વચ્છતા અભિયાન અને બાઈક રેલી યોજી હતી હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી 6 ડિસેમ્બર હોમગાર્ડ દિવસ 77 વર્ષ પૂર્ણ થયેલા હોવાથી 6 ડીસેમ્બર હોમગાર્ડ દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે તમામ હોમગાર્ડ સભ્યો અને એનસીઓ આર.એન.વાઘેલા, જે.આઈ.અબડા, એ.કે.સોરીયા, વિ.જે.સુમળ, અને ઓફિસર જે.એન.વાઘેલા સાહેબ અને  જિલ્લા ડિસ્ટ્રિક્ટ કમાન્ડર દીપ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ 6 ડિસેમ્બર ની ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments