હળવદ પોલીસે સોનીવાડ ખોડીયાર માતાજીના મઢ પાસે આવેલ ખુલ્લા પટમા જુગાર રમતા સુભાષભાઈ કનૈયાભાઈ જોષી, ચંન્દ્રકાંતભાઈ જદુરામભાઈ સાધુ, કેશુભાઈ રણછોડભાઇ પ્રજાપતિ, ભરતભાઈ શાંતીભાઈ મહેતા, જયંતીભાઈ ત્રિભુવનભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ ગીરધરલાલ ત્રિવેદીને રૂ.13,400ની રોકડ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.