હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરા ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી જીતેશભાઈ અવચરભાઇ બાબરીયા, સુરેશભાઈ રાયસંગભાઈ છીપરા અને અજયભાઈ ઘનશ્યામભાઈ બાબરીયા (રહે. ત્રણેય રાણેકપર ગામ)વાળાને બિયર ટીન એક કિંમત રૂપિયા 100 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.