મોરબીના માળીયા ફાટક નજીક સર્કિટ હાઉસ પાસે જીજે – 36 – વી- 1517 નંબરના મીની સુપર કેરી વાહન ચાલકે જીજે – 03 – ઈજી – 9417 નંબરના બાઈક ચાલક સુનિલ ડાયાભાઈ વાઘેલાને હડફેટે લઈ ઈજાઓ પહોંચાડી બાઈકમાં નુકશાન કરી પોતાનું વાહન રેઢું મૂકી નાસી જતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.