વાંકાનેર તાલુકાનાં સિંધાવદર ગામ ખાતે અંણદાબાપાની જગ્યાથી સ્મશાન તરફના સીસી રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે યુસુફભાઈ શેરસીયા, રાઘવભાઈ બાંભવા, ઈસમાઈલભાઈ આઈ એમ પી, સહિત બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
