ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે રહેતા મેરુભાઈ વિનોદભાઈ પાટડીયા નામના યુવાનને આરોપી મયુર જેન્તીભાઈ પરેચા નામના શખ્સે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી શેરીમાંથી નીકળતો નહિ કહી લાકડી વડે આડેધડ માર મારતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.