Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiલજાઈ ચોકડી નજીક કારખાનામાં ભીષણ આગ

લજાઈ ચોકડી નજીક કારખાનામાં ભીષણ આગ

મોરબી : ટંકારાના લજાઈ નજીક હડમતીયા રોડ ઉપર આવેલ શુભ પોલીપ્લાસ્ટ નામની ફેકટરીમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની છે. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે ફાયરની ટીમને જાણ થતાં ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ ફાયરની ટિમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments