મોરબી : કિશોરભાઈ જમનાદાસ કોટક તે સ્વ. જમનાદાસ ત્રિભોવનદાસ કોટક (જે.ટી.કોટક) ના પુત્ર તથા કૈલાશભાઈ, સ્વ. હર્ષદભાઈ, ધર્મેશભાઈના ભાઈ તથા કુતિયાણાવાળા સ્વ. પરષોતમભાઈ ભગવાનજીભાઈ સત્યદેવ (બીડીવાળા) ના જમાઈ તેમજ ધૈર્યભાઈ, વૃંદાબેનના પિતા અને હંસાબેનના પતિ તથા મીનાબેનના સસરાનું તા. ૧૫ ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૧૬ ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે
સંપર્ક :: મો. : ૯૯૨૫૧ ૫૦૦૭૬, ૯૩૨૮૯ ૩૨૨૯૫
