વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ નીચેથી આરોપી મહિપતભાઈ માણસીભાઈ ખાચર રહે.નાની મોલડી, તા.ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 2240 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.