મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ માર્કેટિંગ યાર્ડની સામે આવેલ સિદ્ધેશ્વર મહાદેવના મંદીરે આજે સાંજે 7 વાગ્યે માધા નશ્રત્ર હોય એટલે ત્રિવેદી એશોસીએટસ તરફથી મહાદેવજીને ફૂલોના શણગારથી સજાવી દીપ માળા અને મહા આરતી ઓરકેસટાના તાલે રાખેલ છે તો મહા આરતી ના દર્શન કરવા માટે તમામ શિવ ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે તેવું મંદિરના પૂજારી પ્રવીણગીરી મહારાજની યાદીમાં જણાવ્યું.છે.