Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં કામ ધંધો કરતા ન હોય માનસિક ચિંતામાં આવી જઈ ઝેરી દવા...

મોરબીમાં કામ ધંધો કરતા ન હોય માનસિક ચિંતામાં આવી જઈ ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પૂંજાભાઈ સોલંકી કોઈ કામ ધંધો કરતા ન હોય માનસિક ચિંતામાં આવી જઈ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments