મોરબી :કચ્છની પ્રખ્યાત દાણાદાર દાબેલી હવે મોરબીમાં ઉપલબ્ધ થઈ છે. જેમાં માંડવી દાબેલી કચ્છવાળાની દાબેલી એક વખત ખાઈને વારંવાર મુલાકાત લેશો, એવી ભરપૂર રસપ્રચુર દાબેલી છે. આ દાબેલીની પાર્સલ સેવા પણ ઉપલબ્ધ છે. વાજબી ભાવે દાબેલીનો ઘરેબેઠા સ્વાદ માણી શકશો અને શુભ પ્રસંગે ઓર્ડર પણ લેવામાં આવે છે. કચ્છની દાબેલી હવે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ શંભુભાઈ બેકરીની બાજુમાં મળશે.

