Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiતેરા તુજકો અર્પણ : ખોવાયેલા 9 મોબાઈલ મૂળ માલિકોને અર્પણ કરતી હળવદ...

તેરા તુજકો અર્પણ : ખોવાયેલા 9 મોબાઈલ મૂળ માલિકોને અર્પણ કરતી હળવદ પોલીસ

હળવદ પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલા/ ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા પોલીસ કાર્યવાહી કરી રહી હોય આ દરમિયાન તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી 9 જેટલા ખોવાયેલા મોબાઈલો શોધીને મૂળ અરજદારને પરત આપવામાં આવ્યા છે.

હળવદ પોલીસ દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરીંગ રાખી ટેક્નિકલ વર્ક આઉટ કરીને 2,01,487ની કિંમતના 9 મોબાઈલો શોધી કાઢીને મૂળ અરજદારને પરત આપીને પોલીસ પ્રજાની મિત્ર એ સૂત્રને હળવદ પોલીસે સાર્થક કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments