મોરબી તાલુકાના રાજપર ગામે રહેતી મૂળ દાહોદની વતની ઉષાબેન ભવરસિંગ પરમાર ઉ.22 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.