મોરબી જિલ્લા ભાજપના મંત્રી નીરજભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ
મોરબી જિલ્લા બહ્મસમાજના મહામંત્રી તથા મોરબી જિલ્લા ભાજપના મંત્રી નિરજભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ છે. તેઓ બહ્મસમાજ માટે હંમેશા પ્રયત્નશીલ રહીને સેવા આપતા રહ્યા છે. ત્યારે નિરજભાઈના આજે જન્મદિવસ નિમિતે સામાજીક-રાજકીય તથા સગાં-સંબંધીઓ અને બહોળા મિત્રો તરફથી તેમના મોબાઈલ નંબર 9979313192 પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
