વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડના કાર્યકારી અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ
મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડના કાર્યકારી અધ્યક્ષ તથા વકીલ તથા હિન્દુ અગ્રણી પુષ્પરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડના કાર્યકારી અધ્યક્ષ તરીકે ખૂબ જ ઉમદા ફરજ નિભાવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા અલગ અલગ સંસ્થાઓ જવાબદારી નિભાવીને બહોળુ કાર્ય કરેલ છે તથા હિન્દુ સમાજના પ્રશ્નોને વાચા આપતા રહે તેવી તેમના મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી છે.
