મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ
મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે. તેમજ છેલ્લા 4 વર્ષથી મોરબીના હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવનું તેઓ આયોજન કરી રહ્યા છે. ત્યારે આજે યોગીરાજસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે સામાજીક-રાજકીય અગ્રણીઓ તથા સગાં-સંબંધીઓ અને બહોળા મિત્ર વતુર્ળ તરફથી તેમના મોબાઈલ નંબર +919537370011 પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
