માળીયા મીયાણા પોલીસને ત્રણ રસ્તા પાસે અકબરભાઈ ઈશાકભાઈ નોતીયાર વાળા પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમી મળતા તેના આધારે પોલીસે અકબરભાઈ ઈશાકભાઈ નોતીયાર વાળા પાસેથી એક હાથ બનાવટનો તમંચો હથીયાર નંગ-1 કિ.રૂ.5,000/- મળી આવતા હથિયાધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
