હળવદના રાણેકપરમાં ચરમરીયા દાદાના મંદિર માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મોરબી : હળવદના રાણેકપર ગામે મહાદેવના મંદિર સામે ચરમરીયા દાદા મંદિરના લાભાર્થે તા.1,1, 2025થી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક ટીમો ભાગ લઈ રહી છે.જેમાં એન્ટ્રી ફી 3300 રાખવામાં આવી છે.જ્યારે ફાઇનલ વિનરને રૂ.11111 અને રનર. વિનરને રૂ.5555નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
