Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદમાં પ્રોહીબીશનના ગુનામાં 4 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

હળવદમાં પ્રોહીબીશનના ગુનામાં 4 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપી મહીપાલસિંહ જવાનસિંહ ઉર્ફે ચૌહાણ રહે. સાચીર તા.જી.સાંચોર (રાજસ્થાન) વાળાને પાટણથી પકડી પાડી હળવદ લઈ આવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments