Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી નિવાસી હરીશભાઈ વજેશંકર જોશીનું અવસાન

મોરબી નિવાસી હરીશભાઈ વજેશંકર જોશીનું અવસાન

મોરબી : ચા. મ. મોઢ બ્રાહ્મણ મુ. લૂંટાવદર હાલ મોરબી સ્વ.વજેશંકર જેઠાલાલ જોશીના પુત્ર હરીશભાઈ વજેશંકર જોશી ઉમર વર્ષ ૬૨ ( જે.કે. કલોક પાર્ટ ) તે કિશોરભાઈ વજેશંકર જોશીના નાના ભાઈ તથા આદર્શભાઈ જોશી તથા જાનવીબેનના પિતાશ્રી તથા ચિરાગકુમાર વીરેન્દ્ર ભાઈ દવેના સસરા અને દર્શનભાઈ તથા ભાવિકભાઈના કાકા તેમજ સ્વ.જટાશંકર રામચંદ્ર જાનીના જમાઈ તારીખ ૪/૧/૨૦૨૫ ના રોજ કૈલાસવાસ પામેલ છે . સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તારીખ ૬/૧/૨૦૨૫ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫, ચા. મ. મોઢ વાડી, ૧૦-૧૧ સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે. કિશોરભાઈ જોશી ૯૮૨૫૨૬૨૫૫૫ ,આદર્શ જોશી ૯૮૨૫૫૬૨૫૧૧

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments