Friday, August 8, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiજે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો

જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો

મોરબીની જે એ પટેલ મહિલા કોલેજ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કોલેજના પ્રિન્સિપાલ કે પી પટેલ, ટ્રાફિક પીએસઆઈ દિલીપ ઠક્કર તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર આર એ જાડેજા દ્વારા વિધાર્થીનીઓને ગુડ સમેરિટન યોજના, ભારે વાહનોના બ્લાઈન્ડ સ્પોટ, વાહનની ગતિમર્યાદા તેમજ લાઇસન્સ બાબતેની માહિતી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments