Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiHSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કરાવવા SIAM પોર્ટલ શરૂ

HSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કરાવવા SIAM પોર્ટલ શરૂ

મોરબી : સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી દ્વારા જણાવાયું છે કે, તારીખ 1-4-2019 પહેલા નોંધાયેલા વાહનમાં HSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કરાવવા માટે SIAM નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર www.siam.in વેબસઈટ પર લોગિન કરી માગેલી માહિતી ભરીને દર્શાવવામાં આવેલી પ્રોસેસ ફ્લો મુજબ HSRP નંબર પ્લેટનું ફિટમેન્ટ કરાવી શકાશે.

વધુમાં જ્યારે વાહનના ઉત્પાદક દ્વારા જે-તે વાહનનું ઉત્પાદન બંધ કરવામાં આવેલ હોય આવા વાહનો જેમાં HSRPનું ફિટમેન્ટ ક્યાં કરાવવું તે બાબતે મુંઝવણ રહેતી હોય તેવા કિસ્સામાં પણ અરજદાર SIAM પોર્ટલના આ કોમન પોર્ટલનો ઉપયોગ કરી HSRP ફિટમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments