મોરબી : મોરબીના યુવા ઉધોગપતિ નિરવભાઈ પટેલનો આજે જન્મ દિવસ છે. મિલનસાર સ્વભાવ ધરાવતા મિતભાષી નિરવભાઈ પટેલ સતત ઉદ્યોગોના પ્રશ્ને વાચા આપતા રહે છે અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા નિરવભાઈ પટેલ તેમના સર્પકમાં આવતા દરેક નાનાથી લઈને મોટા વ્યક્તિમાં ખૂબ પ્રિય છે. આવા સ્નેહસભર નિરવભાઈ પટેલના આજે જન્મદિવસે તેમના મિત્રો, સગા-સ્નેહીજનો અને દરેક ક્ષેત્રેના અગ્રણીઓએ જન્મદિનની શુભેચ્છાનો વરસાદ વરસાવી રહ્યા છે
