મોરબી : મોરબી – કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટકથી વાવડી ચોકડી તરફ જતા રસ્તા ઉપર મોઘરની વાડી પાસે રસ્તો ઓળંગી રહેલા જયાબેન વસરામભાઈ નકુમ ઉ.70 રહે.દેવલીલા સોસાયટી, દલવાડી સર્કલ, મોરબીવાળાને જીજે – 12 – ડીડી – 7658 નંબરના ચાલક કલ્પેશ આહીરે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.