મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તેઓ ક્ષત્રિય સમાજ માટે તન મન ધનથી નિઃસ્વાર્થ ભાવે મોરબી રાજપૂત સમાજના દરેક નાના મોટા કામમાં હર હમેશ અગ્રેસર રહે છે. સમાજ સાથે સાથ આપનારા અને સમાજના દરેક વ્યક્તિને કોઈ પણ તકલીફમાં તેઓ હંમેશા મદદરૂપ થતા રહ્યા છે.
ત્યારે આજે દશરથસિંહ ઝાલાના જન્મદિવસ નિમિતે સામાજીક-રાજકીય અને બહોળા મિત્ર વર્તુળ તથા સમાજના પ્રતિષ્ઠીત વ્યકિતઓ તેમનિ મો.+91 98252 28800 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે મોરબી ડેઈલી પરીવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
