મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા મંગલમ પ્લે હાઉસ હાઉસિંગબોર્ડ મોરબી ૧ અને શ્રીમતી નલીનીબેન જી મહેતા હાઈસ્કુલ સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશનની બાજુમાં કાંઈપણ અણબનાવ નાં બને ભાગરૂપે અને જો એવો કોઈ અણબનાવ બને તો કેવી રીતે તેમાંથી નીકળવું એ ફાયર ટ્રેનીંગમાં શીખડાવવામાં આવ્યું છે અને અગ્નિસામક યંત્રનો કઇં રીતે ઉપાયોગ કરવો બેઝિક ફાયર થાય તો શું કરવું શું ના કરુંવું એની પુરતી માહિતી આપેલ. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો 24 કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર જ સે પણ જો ના કરે ને કોઈ બનાવ બંને તો હાજર રહેલ સ્ટાફ કે વિદ્યાર્થી અથવા કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હસે તો ફાયર ટીમ પોતે તે પહેલા પોતાની સેફટીનું ધ્યાન રાખી શકે અને કેવી રીતે 101 કંટ્રોલરૂમ નો કોન્ટેક્ટ કરવો તે પણ જણાવેલ.


