મોરબીના સમાજસેવક અને પત્રકાર તેમજ મિલનસાર સ્વભાવના કારણે મોટું મિત્ર વર્તુળ ધરાવતા ચક્રવાત ન્યૂઝના બ્યુરો ચીફ અને ગુજરાત મીરર ન્યૂઝનાં પત્રકાર સંજયભાઈ વાધડીયાનો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવાર તથા મિત્ર વર્તુળ તરફથી સોશિયલ મીડિયા, ફોન પર તથા રૂબરૂ મળી લોકો હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે સંજયભાઈ (અલગારી) ને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.
