વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા ઉદાભાઈ લાખાભાઈ ઠાકોર ઉ.62 નામના વૃદ્ધે ગત તા.3ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે સાણંદ હોસ્પિટલમાં ખેસેડવામાં આવતા ગત તા.10ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.