મોરબી : મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રવિભાઈ રબારીનો આજે જન્મ દિવસ છે. તેઓ પોતાના પક્ષના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી ભાજપ સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેઓ મિલનસાર સ્વભાવના હોવાથી દરેક નાના મોટા માણસોમાં પ્રિય છે. જાહેર જીવનમાં વર્ષોથી સક્રિય રહીને નાના માણસોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવીને ટૂંકાગાળામાં લોકપ્રિય થઈ ગયા છે. આવા અદના આદમીના જન્મદિવસે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
