મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક સામે રોડ ઉપર જુના ઘુંટુ ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મેહુલ કુમાર કાંતિલાલ ડાભી ઉ.28 નામના યુવાનનું કોઈપણ કારણોસર મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.