ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નસિતપર ગામના કેનાલ રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને નીકળેલા આરોપી શ્યામ ડાયાભાઈ ચૌહાણ ઉ.24 રહે.નસિતપર નામના શખ્સને અટકાવી તલાશી લેતા આ શખ્સના કબ્જામાંથી વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 2088 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી 15 હજારના બાઈક સહિત 17,088નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.