મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જુના બસસ્ટેન્ડ નજીક મચ્છીપીઠમાં દરોડો પાડી આરોપી સલમાન ઇબ્રાહિમભાઈ પઠાણ ઉ.28 રહે.લાતી પ્લોટ મોરબીવાળાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 2248 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.